Link copied!
Sign in / Sign up
11
Shares

રેસ-3 એક ફિલ્મ નહી, પણ 3 કલાકની ટોર્ચર નીકળી😖

ઈદ ના એક દીવા પહેલા સલમાન ખાનની ફિલ્મ તેના ફેંસ માટે કોઈ ત્યોહાર જેવી હોઈ છે. ઈદ અને સાલમાં બંને એક જબરજસ્ત કોમ્બીનેશન છે. પણ યાદ છે કે ટ્યુબલાઈટ પણ ઇદના અવસરે રીલીઝ થઇ હતી, અને અત્યારે ચર્ચિત ફિલ્મ રેસ-3 માં લોકો દાવો કરે છે ભલે સલમાનના કારને પહેલા થોડા દિવસોમાં રેસ-3 સારું કમાશે અને લોકો જોવા જશે પણ પછી તરત ઉંધી ગણતરી શરુ થઇ જશે. 'ટાઈગર ઝીંદા હૈ' અને 'સુલતાન' ની તુલના માં રેસ-3 એકદમ બકવાસ ફિલ્મ છે.

 

.માણી શકીએ કી કમર્શિયલ ફિલ્મોનું એક સમીકરણ હોય છે પણ ભાઈ એમાં પણ સ્ટોરી નામની વસ્તુ હોય છે. રેસ-3માં કંઇક ને કંઇક થયું છે, નિર્દેશક અબ્બાસ-મસ્તાને રેસ-૧ અને રેસ-૨ બનાવી હતી, અને બંને સરસ થ્રિલ કરનારી ફિલ્મ્સ હતી, પણ રેસ-3 જોયા બાદ એવું લાગે છે કે નિર્માતા રમેશ તોરાનીએ આ ફિલ્મ એટલા માટે બનાવી કેમકે તેમને સલમાન ખાન ની ડેટ્સ મળી ગઈ હશે.

 

તો સલમાને એજ કર્યું જે હમેશા તે કરે છે. સ્ટાઈલીશ રીતે ડાયલોગ બોલે છે અને ડીઝાઈનર કપડામાં ડેશિંગ લાગે છે અને છેલ્લે ટીશર્ટ ઉતારીને ફાઈટ સીન કરે છે. સલમાન પોતે તો શર્ટલેસ થાય છેજ પણ આમાં તો બોબી દેઓલની શર્ટ પણ ઉતારી. 

હવે બોબી દેઓલ કરે પણ શું, સલમાનના કારને તો મુશ્કિલથી આ ફિલ્મ મળી. જેકલીન, ડેઝી અને સાકીબ સલીમ માટે એટલુજ કહીશું કે આ લોકો એક્ટર્સ નહી, સલમાનના ખાસ મિત્રો છે. સલમાનના ખાસ મિત્રો છે એટલે ફિલ્મનો હિસ્સો છે. રેસ-3 માં ખાલી એકજ માણસ  છે જે ઈમાનદારીથી આ ખરાબ ફિલ્મનો હિસ્સો છે અને એ છે અનીલ કપૂર. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon