Link copied!
Sign in / Sign up
10
Shares

સીઝેરીયન થયા બાદ તમારા ગર્ભાશય માં શું થાય છે? જાણો અહીં!

ગર્ભાશય વિશે ની વાત એવી છે કે, જેટલુ તમે શોધશો, તમને વધારે જોવા મળશે. તમારી ૪૦ અઠવાડીયાની ગર્ભાવસ્થામાં (વધુ કે ઓછી) , તમારુ ગર્ભાશય તમારા શરીરનો ખુબ જ શામેલ થયેલો ભાગ છે. તે જ છે જે વિસ્તૃત થાય છે અને મોટા ભાગ નાં બદલાવો માંથી પસાર થાય છે, પરંતુ પોતાનાં મુળ રુપ માં આવાની પણ લાયકાત ધરાવે છે.

ટુંકા ગાળાની પુન: પ્રાપ્તિ

જો તમે સીઝેરીયન કરાવ્યુ હશે, તો તમને કુદરતી રીતે જન્મ આપનારી મહિલાઓ કરતા થોડી વધુ પીડા થાય છે. તમારી ડિલીવરી પછીના પહેલા થોડા દિવસોમાં,તમને પીડા થશે પેટમાં ચીરાનાં કારણે, અને પહેલો અઠવાડીયો થોડો કઠીણ રહેશે. સીઝેરીયન માં પણ જોખમો છે જે બીજી મોટી સર્જરીઓ માં પણ આવે છે. 

પરંતુ એક જોખમ જેના પર નજર નાખવાની જરુર છે એ છે કે તે અવયવો ને ચોંટાડી દે છે સાથે. ચીરાયેલી પેશીઓ ને બેન્ડ્સ દ્વારા જોડી રાખવામાં આવે છે જે ઘણીવાર અવયવો ને એક બીજા થી ચોંટાડી દે છે અને સરખુ કામ ના કરે. તેને સર્જીકલી સુધારવુ પડી શકે છે.

લાંબા ગાળાના પુનઃપ્રાપ્તિ

થોડી ચેતાઓ અને બીજી પેશીઓ જે સર્જરી દરમ્યાન ખુલ્લી થઈ હોય છે તે થોડા મહિનાઓ લે છે સાજા થતા. તમારા પેટ ની ફરતા લીટા અને ભાગ ને સાજા થતા ૬ મહિના જેટલો સમય લાગે છે.

ઉપરાંત, ધી ડેઈલી મેઈલ દ્વારા કરાયેલા અભ્યાસ દરમ્યાન જણાવા માં આવ્યુ કે જે મહિલાઓ એ સી સેક્શન દ્વારા જન્મ આપ્યો છે તેઓને સામાન્ય રીતે જન્મ આપતી મહિલાઓ કરતા બમણી પીડા થઈ હતી. તે ૧૮ મહિના પછી પણ. આ બાબત પર વધારે માહીતી નથી. તેથી યાદ રાખો- જો તમે સીઝેરીયન માંથી સાજા થતા હોવ તો ધીરજ જ તમારો મિત્ર છે.

આ પેશીઓ જે કાપેલી હોય છે જે તમારા પેટ અને ગર્ભાશય નો ભાગ નથી હોતી તે પણ તમારી રીકવરી ને અસર કરે છે. તેથી જો તમારા ઘા હજુ સાજા ના થયા હોય અથવા પાચન માં કોઈ વાંધો આવતો હોય તો તમારે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon