Link copied!
Sign in / Sign up
0
Shares

બોલિવૂડની આ અભિનેત્રીઓ લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી😲😲

બોલિવૂડની ગલીઓમાંથી હંમેશા કોઇને કોઇ ખબર આવતી હોય છે. હરેક વખતે કોઈને કોઈ અભિનેત્રી કાંઈને કાંઈ વાત લઈને ચર્ચામાં આવી જાય છે. આજે અમે એ બોલિવૂડ અભિનેત્રીઓ વિશે જણાવશું જેના વિશે કહેવામાં આવે છે કે તે લગ્ન પહેલાં જ ગર્ભવતી થઈ ગઈ. આજે ભલે વિદેશોમાં લગ્ન પહેલા ગર્ભધારણ કરવાની વાત સાધારણ હોય, પણ આપણા દેશમાં આજે પણ આ વાત સ્વીકારાતી નથી.

આ જ કારણ છે કે અમુક અભિનેત્રી ગર્ભવતી થયા પછી, તરત લગ્ન કરી લીધા. આજે અમે તમને એ જ અભિનેત્રી સાથે રૂબરૂ કરાવશું...

શ્રીદેવી

આમ તો આ વાત શ્રીદેવી એ પોતે ક્યારે સ્વીકારી નથી, પણ કહેવાય છે કે જ્યારે તેણે બોની કપૂર સાથે લગ્ન કર્યા ત્યારે તે સાત મહિનાની ગર્ભવતી હતી. તેણે લગ્નના થોડા મહિના પછી જાનવીને જન્મ આપ્યો.

મહિમા ચૌધરી

રિપોર્ટના કહેવા મુજબ જાણવા મળ્યું છે કે અભિનેત્રી મહિમા એ જયારે લગ્ન કર્યા, ત્યારે તે ગર્ભવતી હતી. તેણે પોતાના લગ્ન પછી થોડા સમયમાં જ પુત્રીને જન્મ આપ્યો.

અમૃતા અરોરા

મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરા એ જલ્દી-જલ્દીમાં લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. ખબરોથી માનીએ તો અમૃતા બિઝનેસમેન શકીલ લડક સાથે ડેટ કરી રહી હતી અને તેને જલ્દીથી લગ્ન કરીને તેના થોડા દિવસો પછી, એક પુત્રને જન્મ આપ્યો.

કોંકણા સેન શર્મા

મીડિયા રિપોર્ટમાં માનીએ તો પોતાના લગ્ન તેના ગર્ભધારણના કારણે જલ્દી-જલ્દી માં નક્કી થયા. આમ તો તેણે આ વાતને ક્યારેય સ્વીકારી નથી. તેણે લગ્ન પછી થોડા સમયમાં એક પુત્રને જન્મ આપ્યો.

સેલિના જેટલી

સેલિના જેટલી લગ્ન પહેલા પોતાના પતિ પીટરને હાગ ડેટ કરી રહી હતી. કહેવાય છે કે સેલિના પણ લગ્ન પહેલા ગર્ભવતી હતી. તેને ૨૦૧૨ માં જોડીયા પુત્રોને જન્મ આપ્યો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon