Link copied!
Sign in / Sign up
8
Shares

9 પ્રકારનાં જોડા-તમે આમાથી કયા છો?

જેને અલગ રહેતા જ નથી આવડતુ.

ગુંચવાડા વાળા

તે જોડી હંમેશા કોઈ ને કોઈ સંકટ માં રહે છે. તે કોઈવાર પ્રેમ કરે છે અને બીજી જ ક્ષણ ઝગડી પડે છે. પણ તે એક બીજા ની વગર રહી નથી શક્તા.

કુચી કુ -જોડી

તે આખો સમય એકબીજા માં જ રહે છે. 

ભીડ થી ના શરમાવા વાળા

જેમના ઉંમર માં ખુબ અંતર છે

સ્ટ્રોલર જોડી

તે દર મહિના કોઈ નવી જગ્યા એ જરુર જાય છે.

ઊંધી વિચારણા વાળા જોડા

આ એ જોડા છે જેમાં અથવા તો પતિ અથવા પત્નિ શરમિલા હોય છે.

પઝેસીવ જોડી

તે એકબીજા ને કોઈ બીજા જોડે જોઈ જ નથી શક્તા.

પરફેક્ટ જોડી

એ તો તમે સમજી જ ગયા હશો, ખુબ ઓછા હોય છે એવા કપલ.

તમે આમાંથી ક્યાં છો? અમને નીચે કોંમેટમાં કહો -

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon