Link copied!
Sign in / Sign up
5
Shares

બાળકના આવ્યા પછી દરેક કપલ્સ કરે છે આ ૯ આનંદમઈ વાર્તાલાપ

અહીં થોડી એવી વાતો આપી છે જે તમે બાળક નાં આવ્યા પછી કરો છો:

૧. તેની ઊંઘની ટ્રેઈનીંગ ક્યારથી શરુ કરવી જોઈએ?

બાળકો વિચિત્ર સમયે ઊંઘે છે અને જાગે છે તેનાથી પણ વિચિત્ર સમયે. યુગલો રાહ નથી જોઈ શક્તા બાળક તેની જાતે સુવા લાગે તેની. અને સાથે જ જરુરી ઊંઘ દેવા.

૨. હની, આ ગ્રીનીશ-યેલો કે યેલો-ગ્રીન ?

છી ની વાતો માં હવે તમને ચીતરી નથી ચડતી વાલી તરીકે. એ તમારા રોજીંદી વાતચીત નો ભાગ બની જાય છે.

૩. શુ "ગ્લીબા" એક શબ્દ છે?

નવા વાલીઓ બાળક ના માઈલસ્ટોન માટે ખુબ ઉત્સાહીત થઈ જાય છે. વાત કરવી, એ સૌથી મોટી વાત છે, વાલીઓ બાળકનાં મોંઢા માથી નાની એવી શબ્દ સાંભળવાની શક્યતા માટે ઉત્સાહીત થઈ જાય છે.

૪. તેને પોટ્ટી ટ્રેઈન ક્યાર થી શરુ કરાય?

તમારા બાળકે પોતાનું કામ કરી લીધા પછી તેને તમારા નવા સોફા પર થી સાફ કરવાનું કામ ત્રાસજનક હોય છે.તેથી, પોટ્ટી ટ્રેઈનીંગ એવુ છે જે તમે બની શકે તેટલુ જલ્દી કરવા માંગો છો. જોકે, પોટ્ટી ટ્રેઈનીંગ જલ્દી કરવી શક્ય નથી કેમકે બાળક ભુલી જાય છે પછી તેને ફરીથી શીખવાડવુ પડે છે.૧૮-૨૪ મહિના ની ઉંમર હોય છે જેમાં બાળક આ શીખે છે.

૫.ઓહ! બેબી!

જ્યારે તમે તમારા પતિ પાસે થી આ સાંભળો છો, તેઓ કદાચ તે નાના બાળક વિશે વાત કરતા હશે જે ડિનર ટેબલ પાસે ઘુંટણેથી ચાલતુ હોય છે, "શું આપણે એવો ડોળ કરી શક્યે કે તે આપડુ નથી?" આ સવાલ તમે પોતાની જાતને પુ્છ્યા વગર નથી રહી શક્તા જ્યારે તમારુ બાળક સુપરમાર્કેટ માં બધા સંતરા પાડી દે છે અથવા જ્યારે તમે રેસ્ટોરા માં હોવ અને તે રડવા નું બંધ જ ના કરે. આવા સમયે તમે પોતાને સંતાડી દેવા માગો છો બીજા લોકો થી.

 ૭. શું તેના નખ કાપુ જ્યારે તે સુતી હોય ત્યારે? એ હલશે તો? તે જાગી જશે તો? આ ખુબ જ અઘરુ છે!

તમારા બાળક સામે તીક્ષ્ણ વસ્તુ લાવુ એ વાલીઓ ને ડરાવી દે છે કેમકે તેમનું બાળક ખુબ નાજુક હોય છે. જોકે, જો તમે આ ધ્યાનપુર્વક કરો, તમે બરાબર કરી શકો છો. તમારુ બાળક પોતાને વધારે વગાડશે તમારી કરતા જ્યારે તમે તેનાં નખ કાપશો.

૮. મને વિચાર આવે છે કે શું આપણુ બાળક આપણ ને સુતા જોઈ ને જ જાગે છે!

ફરીથી, બાળકો ઊંઘ બગાડવા માટે જાણીતા છે. નવજાત બાળક હોય ત્યારે રાતની ઊંઘ અમુક જ વાલીઓ ને નસીબ માં હોય છે. તેથી, અમે શ્રેષ્ઠ સલાહ એ જ આપીશુ કે તમે સુવો જ્યારે તમારુ બાળક સુવે અને આશા રાખો કે તે મોડે સુધી સુવે.

૯. નર્સરી રાઈમ્સ, ટ્વીકંલ-ટ્વીકંલ, ધ એબીસીડી અને બા બા બ્લેક શીપ ના ગીતો માં કશુક શંકાસ્પદ છે.

હા, નર્સરી રાઈમ્સ તમારા જીવન ને નિયંત્રીત કરે છે. એ તે ટ્યુન બની જાય છે તમારા મગજ માં જે બહાર નથી નિકળતી. તમે જલ્દી જાણશો કે મોટા ભાગ ની નર્સરી રાઈમ્સ એક જ ધુન શેર કરે છે. જો તમને ના ખબર હોય તો, તમારે તમારી રાઈમ-ગેમ ને વધારવી જોઈએ.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon