Link copied!
Sign in / Sign up
16
Shares

૮ વસ્તુઓ સીઝેરીયન પછી ના કરવી જોઈએ😐😐

જે લોકો એ પણ સીઝેરીયન કર્યુ હશે એ તમને ચોક્કસપણે કેહશે કે આ સરળ રસ્તો નથી. ઘણીબધી વાતો હોય છે જેને વિચારવાની હોય છે અનેધ્યાન રાખવાનુ હોય છે અને તમારુ શરીર ઘણા બધા થી પસાર થાય છે. તમે નાજુક માનસિક અને શારીરીક સ્થિતી માં હોવ છો તેથી તેમાં ચોક્કસ કરવુ અને ના કરવુ હોય છે મગજ માં રાખવા માટે.

૧. ચોક્કસ ખોરાક અવગણો

ખોરાક જેનાથી ગેસ અથવા કબજીયાત થાય તેને અવશ્ય અવગણવા જોઈએ કેમકે તે ખુબ જ મહત્વ નું હોય છે તેને ચોક્કસ ડાયટ થી સમતોલ માં રાખવા માટે સી-સેક્શન પછી. આ ખોરાક તમારા પેટ માં પીડા પણ કરી શકે છે કેમકે તે આંતરડા ને તાણ પણ આપે છે અને સંડાસ કરવા માં પીડા આપે છે.

૨. જોર જોર થી ના હસવુ

અમને ખરાબ લાગે છે આ કેહતા પણ ખુબ જોર થી હસવાથી તમારા સી-સેક્શન નાં ચીરા ને દુખાવો થશે. તેથી જો તમે મોજીલા લોકો સાથે બેઠા હોવ, તો તેમને કદાચ કહો કે સામાન્ય ટુચકાઓ જ સંભળાવે અને મોટા રેહવા દે પછી માટે. આ કફ માટે પણ કેહવામાં આવે છે. પરંતુ તમે કફ ને નિયંત્રીત કરી શકાય તેમ નથી.

૩.જીવન ને ફરી શરુ જલ્દી ના કરતા

સીઝેરીયન પતાવી ને જ્યારે તમે ઘરે પાછા આવો, તમારા ડોક્ટરે તમને કહ્યું હશે કે પોતાને થકાવી ના દેતા અને બને તેટલો આરામ કરો. ઘરનાં કામકાજ માટે પણ ના કહો. કંઈપણ જો ખુબ જ જરુરી ના હોય તો ના કરો. બેઠી જાવ, પગ ઊંચા કરો અને ખાલી આરામ કરો.

૪.પગથીયા ચઢવાનાં

આ પણ ચુસ્ત પણે "ના-ના" જ છે કેમકે દાદરા ચઢવા માં ઘણી તાકાત જોઈએ છે અને તમે તમારા ટાંકા ખુલી જવાનો જોખમ વધારો છો. પણ જો તમારે દાદરા ચઢવા પડે એમ જ હોય, તો શાંતી થી ચઢો જલ્દીમાં બિલકુલ નહીં.

૫. બાળકને નાં ઉપાડો

તમે બાળકને ખોળામાં લઈ શકો છો જ્યારે તમે તેને ખવડાવતા હોવ પરંતુ તેને ઉપાડી ને ફરવાની ભલામણ આપવામાં નથી આવતી કેમકે તે ખુબજ પીડાદાયક રેહશે અને બાળકનાં પગ પણ ચિરા નાં ભાગમાં આવી શકે છે.

૬.સંભોગ ટાળો

તમારા ઓપરેશન થયા નાં ૬ અઠવાડીયા સુધી અથવા ઈજા મટી જાય સુધી, એ સારુ રેહશે કે તમે સંભોગ થી દુર રહો. તમારા ગાયનેકોલીજીસ્ટ ની સલાહ વગર તમારા સાથી સાથે જન્મ આપ્યા પછી સંભોગ ના કરવો.

૭. ચિંતા કરવાનું બંધ કરો

ઘણી બધી માતાઓ તેનાં દુર્ભાગ્ય નો વાંક કાઢે છે કે તેઓ ને આ સર્જરી માંથી પસાર થવુ પડ્યુ. પણ પોતાની જાતને આવી રીતે મારવાથી કશુ નહીં થાય. હતાશ ના થવાનો પ્રયત્ન કરો અને તમારા અને તમારા બાળકની તંદુરસ્તી પર ધ્યાન આપો.

૮. જખમ ને ભીનો ના થવા દેશો

સર્જરી પછીનાં પહેલા થોડા દિવસો માં જખમ તાજો હોય છે, હંમેશા ડ્રેસીંગ નાં ટોચ પર ન્હાવુ, અને ટાંકા ને બીનજરુરી રીતે ના અડવુ ભલે તમને થોડી ખંજવાળ આવે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon