Link copied!
Sign in / Sign up
23
Shares

૮ રીતે અમે બાળક આવ્યા પછી પ્રેમ શોધ્યો

૧.ડેટ નાઈટ!! ડેટ નાઈટ!! ડેટ નાઈટ!!

અમુક સાઈકોલોજીસ્ટ આ વાત પર ભાર આપે છે કે તમે બહાર જાવ અને એક સાંજ સાથે માણો. ભરોસો કરો તમને જરુર છે! દિવસો સુધી કાર્ટુન્સ, નર્સરી કવિતાઓ સાંભળ્યા પછી , તમારા સાથી સાથે એક નાઈટ આઉટ બાળકની વાતો કર્યા વગર એ જરુરી છે ફ્રેશ થવા માટે.

૨. ડેટ નાઈટ ને ઘરે ફેરવી દો

જો આયા ગોતવી મુશ્કેલ હોય, તો ઘરમાં જ ડેટ નાઈટ ગોઠવી દો. એક વાર તમે બાળકને સુવાડી દો, બાકીની સાંજ મુવી જોઈને અથવા બોર્ડ ગેમ રમી ને પસાર કરો. સાંજો માણવાથી તમને યાદ આવશે કે બાળકનાં પહેલા બધુ કેવુ હતુ.

૩.સાદા રીચ્યુલ્સ બનાવો

સાદી વિધીઓ બનાવાથી જેમકે સુતા પહેલા ૧૦ મિનિટ એક બીજાનાં દિવસો કેવો ગયો એના વિશે વાત કરવી, તે એકબીજા ના જીવન માં શું ચાલી રહ્યું છે તેનાથી ખબર રહે છે.

૪. પોતાનાં સાથી ને સરપ્રાઈઝ આપો

અરીસા ઉપર પોસ્ટ ઈટ્સ માં ક્યુટ મેસેજ્સ ચિપકાવી ને અથવા બાળક ઊંઘી જાય પછી સાથી ને મસાજ કરી ને સરપ્રાઈઝ આપો!

૫.ટીમ ની જેમ કામ કરો

યાદ રાખો કે તમે આમા ભેગા છો અને તમારા સાથી ને વિરામ આપવામાં મદદ કરો. તમને આરામનું મુલ્ય નો ખ્યાલ છે તેમની જેમ. તેથી અઠવાડીયા ની શરુઆત માં એકબીજા સાથે વાત કરો અને પોતાના એકલા માટે સમય કાઢવા નું શેડ્યુલ કરો.

૬.ભેટ ને ખાસ બનાવો

જન્મદિવસ અથવા વેલેંટાઈન્સ ડે જેવા પ્રસંગ પર પોતાના સાથી માટે કશુક ખાસ કરવાની ખાતરી રાખજો. પોતાના વ્હાલા માટે એક દિવસ લાડ કરવાનું જ ખાલી જોઈએ છે તેમને ખાસ ફિલ કરાવા. તેથી થોડો સમય અને વિચારણા પોતાના સાથી માટે ભેટ પ્લાન કરાવામાં કાઢો.

૭.એકબીજા ને નજરાવાનું છોડશો નહીં

તમે પહેલા જે પ્રેમ આ સંબંધ માં લાવ્યા હતા તેને જીવીત રાખો. બાળક આવ્યા પહેલા જે વસ્તુઓ કરતા હતા તે કરો. ઘણા કપલ પેરેંટ્સ બનવામાં બધી શક્તિ નો ફોકસ કરે છે કે તે ભુલી જાય છે કપલ કેમ બનવુ. વાલી બનવાને કારણે કપલ રેહવાનું બંધ ના કરશો.

૮. ડબલ ડેટ પર જાવ

બીજા કપલ સાથે જેને બાળકો હોય તેમની સાથે ડેટ પર જવુ તણાવ ઓછો કરે છે. એનાથી તમને લાગે છે કે તમે એકલા નથી આમાંથી પસાર થવા વાળા. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon