Link copied!
Sign in / Sign up
7
Shares

જે જણાવે છે કે તમારી અને ત

સાથે ના ફોટાઓ અપલોડ કરવાથી નહિ પણ તમારો એકબીજા સાથે નો વ્યવહાર અને વર્તન કેવુ છે એ તમારા સંબંધ માટે મહત્ત્વપૂર્ણ હોય છે ,એને જાણવા માટે આ નીચેના સંકેતો તમારા સંબંધ માં છે કે નહિ તે તપાસો.

આજકાલ બધા લોકો કાર્યાલય ના કે ઘરના કામોના લીધે હમેશા તાણ માં ગ્રસ્ત રહેલા હોય છે .પરંતુ જ્યારે તમે તમારો સમય તમારા પતિ સાથે વિતાવો છો ત્યારે તમારા બંને નો માનસિક તાણ ઓછો થઈ જાય છે . તમે જાણો છો કે તમે બંને એકબીજા માટે મહત્વપુર્ણ છો એટલે જ તમે એકબીજા સાથે વિતાવવા માટે સમય કાઢી લ્યો છો ,પછી ભલે એ સમયમાં તમે કરીયાણા ની દુકાનમાં જઈ ને વસ્તુઓ ખરીદવા માટે જ હોય તો તમે એક સ્વસ્થ સંબંધ ના ભાગીદા

તમારા સંબંધ માં તમારે તમારી ભાવના અને વિચારો ને છુપાડવાની જરાય અવકાશ નથી ભલે એ ઘર ખરીદવા જેવો મહત્વપુર્ણ નિર્ણય હોય કે પછી ટીવી ચેનલ ને બદલવા જેવી નજીવી બાબત હોય .તમે બંને તમારા મન ની વાત જણાવો છો અને ક્યારેક ઝગડો પણ છો તમારા સંબંધ માં કોઇ આક્રમકતા નથી પરંતુ તમે તમારા તર્ક ને હમેશા પુર્ણ રૂપે જણાવો છો .તમે જાણો છો કે તમે એકબીજા ના મન ને વાચી નથી શકતા એટલે તમે સીધુ એકબીજા ને પોતાના મન ની વાત જણાવી દયો છો અને આમ કરવાથી તમે તમારા સંબંધ ની બીજા કોઈ પણ સંબંધ કરતાં મજબુત બનાવો છો એવું તમારું માનવુ છે .

{!{ad_unit_320_32

તમે હમેશા એકબીજા ના સપના અને લક્ષ વિશે લાંબી વાતચીત કરો છો .અને જો તમે એક ધમાલ મચવનારી જોડી છો ,તો તમે બંને તે લક્ષ ને પૂરો કરવા એકબીજા ને સમર્થન કરો છો ,પ્રોત્સાહિત કરો છો અને યોગ્ય નિર્દેશ પણ આપો છો .ભલે એ કોઇ નવા ધંધો કરવા માટે હોય કે પછી કોઇ નવું કાર્ય શરૂ કરવાની વાત હોય ,અથવા તમારા સપના ઘર ખરીદવા માટે હોય ,તમે તમારા આ લક્ષ ને પૂર્ણ કરવા માટે બધી બાધા ને પાર પાડવા માટે એકસાથે કામ કરો 

તમે તમારા સાથી સાથે કામ કરો છો અને તેના વિરુદ્ધ નથી જતા ,તમને એકબીજા ઉપર દોષારોપણ કરવુ પસંદ નથી હોતુ અને તમે તમારી સમસ્યાઓ નો ઉકેલ શાંતિ થી લાવો છો અને ક્યારેય નાની નાની વાતો માટે એકબીજા ને દોષી ઠરાવી અપમાનિત પણ નથી કરતા .

{

તમારા સાથી ને સહાનુભુતિ આપવી કે તેમના દુઃખ ને વહેંચવુ એ ક્યારેક ક્યારેક તેમના તાણ ને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે .તમે તમારા સાથી ને નિરાશ નથી કરવા માંગતા , ફક્ત એટલા માટે કે તેમની એવી સ્થિતિ માં જોઈ નથી તમે પણ સારું નથી અનુભવતા એટલે તમે તેમના દુઃખ ને સુખ માં બદલવા નો પ્રયત્ન કરો છો .

એક સંબંધ ફક્ત સેક્સ માટે જ નથી હોતો ,એમાં શંકાને કોઇ સ્થાન નથી કે એક સ્વસ્થ યૌન સંબંધ એક સ્વસ્થ જીવન સંબંધ નું અનિવાર્ય ભાગ છે .પરંતુ તમે બંને આના સિવાય પણ ઘણી રીતે અજીબ છો .વાસ્તવમાં તમે બંને એકબીજા સાથે ભાવનાત્મક ,બૌદ્ધિક અને આધ્યાત્મિક અતરંગતા ને એકબીજા સાથે વહેંચો છો .

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon