Link copied!
Sign in / Sign up
4
Shares

૭ અદ્ભુત બદલાવો તમારા બીજા ત્રિમાસીક દરમ્યાન તમારે જણાવુ જોઈએ


તે કહે છે બીજો ત્રિમાસીક ભાવભીનો બની શકે છે કેમકે તમારુ શરીર આખરે અનુકુળ થવા લાગે છે તે નાના બાળક માટે તમારા ગર્ભ માં. ઘણી મહિલાઓ તેમના બીજા ત્રિમાસીક ને સૌથી શ્રેષ્ઠ તબક્કો માને છે ગર્ભાવસ્થાનો, પણ જે એક મહિલા માટે સારુ છે તે બીજી માટે સારુ ના પણ હોઈ શકે છે. બીજુ ત્રિમાસીક સમય છે જ્યારે તમે ગર્ભાવસ્થા ની સિમાચિહ્ન ને મેળવવાનો. તે ૧૪માં અઠવાડીયા થી શરુ થાય છે અને ૨૭માં અઠવાડીયા સુધી. આ જ સમય છે જ્યારે તમારુ બેબી બમ્પ વિકસવા લાગે છે અને પ્રેગનેંસી ગ્લો આવે છે. તમારુ બાળક સારી રીતે વિકસી રહ્યું છે આ સમય દરમ્યાન પણ તમને તેના વિશે જ્યારે તમે ડોક્ટર ને મળો ત્યારે ખબર પડશે. ઘણાં બધા ઉતાર ચઢાવ આવે છે બીજા ત્રિમાસીક દરમ્યાન. અહીં થોડી હકારાત્મક વાતો છે જે બીજા ત્રિમાસીક દરમ્યાન થાય છે.

૧. આવજો મોર્નિંગ સિકનેસ

આ દરેક ગર્ભવતી મહિલાની સૌથી મોટી ફરીયાદ હોય છે, વજન વધારો અને થાક સિવાય. જોકે તે આગાહી કરવી શક્ય નથી કે કઈ મહિલા અનુભવ કરશે મોર્નિંગ સીકનેસ અને કઈ નહીં, તમે ખાલી આશા રાખી શકો છે કે તમે તેમાંથી ના હોય જેણે મોર્નિંગ સીકનેસ નો સામનો કરવો પડે.

૨.તમારા બાળક ને અનુભવો

જો તમે નસીબદાર હશો, તમે તમારા બાળક ની ચળવળ ને ૧૩માં અઠવાડીયા થી અનુભવશો. થોડી પહેલી ચળવળો તમને લાગશે કે પતંગીયા છે તમારા પેટમાં. ૨૦માં અઠવાડીયા સુધીમાં, તમને એને તમારા ગર્ભમાં અનુભવશો અને તમે તમારા બાળકની કીક ને પણ અનુભવી શકશો.

૩.ગર્ભાવસ્થા ની ચમક

ગર્ભવતી મહિલાને હીરાની જેમ ચમકતા જોવા થી વધારે સારુ કશુ નથી. હોર્મોન્સ માટે આભાર. તે દિવ્ય હોય છે જે તમારી ચામડી અને વાળની ગુણવત્તા વધારે છે અને તેને ચમકાવે છે.

૪.મોટા સ્તનો

ગર્ભાવસ્થા તમારા સ્તન નું કદ વધારે છે તમને આરામદાયક અનુભવ કરાવા માટે. તમે ૨-૩ કપ્સ વધારે છે અમુક મહિલાઓ માટે. તે ઈંચ થી વધે છે! ટેન્ક ટોપ્સ અને મેટરનીટી બ્રા સૌથી શ્રેષ્ઠ હોય છે મોટા સ્તનો માટે.

૫.અચાનક તમે ઊદ્યમી અનુભવી છો

અમુક મહિલાઓ ઘણી ઊદ્યમી અનુભવે છે તેના બીજા ત્રિમાસીક દરમ્યાન. તેના ૧૪માં અઠવાડીયા દરમ્યાન, તે ઓછુ થાકેલુ અનુભવે છે. તે કદાચ એ ખોરાક પણ લેવા લાગશે જે તે પહેલા ત્રિમાસીક માં નહોતી લઈ શકી. વધારામાં, તે રાતનાં સારી રીતનાં ઉંઘી શકશે.

૬. તમારા શરીરને ભેટવુ

૧૬ અઠવાડીયા સુધીમાં, તમે કદાચ મેટેરનીટી કપડા પેહરવાનાં શરુ કરી દેશો તમારી મોટી થતી વેઈસ્ટ લાઈન નાં કારણે. ૨૭ માં અઠવાડીયા સુધી માં, તમે ૭-૯ કીલો વજન વધારી લીધુ હશે.

૭. વધેલી સેક્સ ડ્રાઈવ

તમે ૫ મહિના સુધી માં આવી જશો, તમને લાગશે કે તમે સેક્સુયલી હાઈ છો. આ થશે કેમકે ઈસ્ટ્રોજન નું ઉત્પાદન વધી જાય છે તમારા શરીર માં. એક દિવસ માં, એટલી બધી ઓવેરીઝ ઉત્પાદિત થશે જે ૩ વર્ષમાં નોન પ્રેગનેંટ મહિલાઓ ની થાય છે. વધુમાં, ઉબકા અને થાક નો સફાયો થાય છે, જેથી તમે વધુ ઉત્તેજીત અનુભવો છો આ સમય દરમ્યાન. અને તમે મલ્ટિપલ ઓર્ગાસ્મ્સ પણ અનુભવી શકો છો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon