Link copied!
Sign in / Sign up
2
Shares

૬૦ વર્ષની ઉમરે આ મહિલા ૧૧મી વાર બની માં, ડોક્ટર્સ પણ છે SHOCK માં😲🤨

આપના ભારત દેશમાં ઘણા લોકો એવા છે જેને દીકરીની જગ્યાએ દીકરો હજી પણ જોઈએ છીએ, અને જેના કારને તે લોકો કોઈના પણ વાતો મ આવી અંધવિશ્વાસની દુનિયામાં જતા રહે છે. રાજસ્થાન ના એક શહર માં આવીજ ઘટના બની છે અને દીકરાની ચાહત માં આ મહિલાએ ૧૧ બાળકો કરી દીધા, અને ૧૧મિ વાર પણ દીક્રીજ પેદા થઈ, જયારે પહેલા ૨ વાર દીકરી થઈ ત્યારે આ મહિલા બાબાઓના ચક્કરમાં પડી ગઈ, તાકી કાઈ પણ રીતે બસ છોકરો પેદા થઈ જાય 

મહિલાએ આપ્યો ૧૧ મો જન્મ

 

આ ઘટના રાજશ્થાન ના એક શહરમાં થઈ છે, જ્યાં આ મહિલાના લગ્ન ૧૯૯૨ વર્ષમાં થયા હતા. લગ્ન પછી દીકરાની લાલસામાં દરેક વખતે ગર્ભવતી થતી રહી, અત્યારે આ મહિલાના ૧૦ બાળકો છે અને હમણાંજ  ૧૧ મુ બાળક પણ આવી ગયું છે , આ બાબતે જયારે મહિલાને પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે દીકરાની લાલસા માં પેહલા તેને દરેક ભગવાન આગળ માથું નમાવ્યું છે, દરેક તાંત્રિક વિદ્યા પણ ફેલ થઈ ગઈ પણ દીકરાની પ્રાપ્તિ હજી થઇ નહી 

૨ દીકરીઓના લગ્ન થઈ ગયા છે

 

આ મહિલાનું નામ મુન્નીદેવી છે જેને હજી પુત્ર પ્રાપ્તિ થઈ નથી, આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાની બે દીકરીઓના લગ્ન પણ થઈ ગયા છે અને તેમના પણ બાળકો છે, કેટલી વિચિત્ર વાત છે કે બે બાળકોની નાની બની ગઈ છતાં હજી મુન્ની દેવી પ્રસવ કરાવી રહી છે. 

હજી પણ ઈચ્છા સટીક છે 

હજી પણ આ મહિલાને આસ છે કે તેને એક દિવસ પુત્ર જરૂર થશે, તમને જણાવી દઈએ કે આવી હાલતમાં ગર્ભધારણ શરીર માટે નુકશાન કારક છે, અને શરીરને નબળું કરી દે છે, જે દીકરીઓ છે તેની બરાબર પરવરીશ કરવાને બદલે આ મહિલા ગાંડાપણે પૈસા અને સમય બરબાદ કરી રહી છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon