૬ વાતો પત્નીઓ ગુપ્ત રીતે ઈચ્છે છે પરંતુ કોઈ દિવસ તેના પતિ ને કેહતી નથી
૧. હું તમને સુંદર લાગુ છું

મહિલાઓ ને ખુબ જ ગમે છે જ્યારે પુરુષો તેમના વખાણ કરે છે. એક વખાણ તેમના પતિથી તેમનો દિવસ બગાડી અથવા બનાવી શકે છે! તે ખુબ સરસ રીતે તૈયાર થાય છે કારણ કે તેને તે શબ્દો તેના સાથી પાસે થી સાંભળવા છે. તે ખરેખર પ્રયત્ન કરે છે સુંદર દેખાવા નો તેથી તેના પતિ તેના તરફ થી આંખો ફેરવી ના શકે.
૨. પહેલ કરો

આ મહત્વ ની વાતો માંનુ એક છે જે મહિલા પુરુષને કોઈ દિવસ નથી કેહતી. તેને આયોજન કરવુ નથી પસંદ કેમકે ઉત્સુક્તા ની આગ સુકાય જાય છે. વસ્તુઓ મસાલાદાર રાખવા, તેને ગમશે જો તેના પતિ પહેલ કરી ને બહાર જમવાનું, લોંગ ડ્રાઈવ અથવા ગ્રોસરી માર્ટ માંથી વસ્તુઓ લેવા જશે.
૩.સરપ્રાઈઝ કોઈને પીડા નથી આપતા

મહિલાઓ ને ખુબજ સરપ્રાઈઝીસ હમે છે પછી ભલે તે ખુબ જ મોંઘુદાટ નેકલેસ હોય કે સાવ સામાન્ય ફુલો અને ચોકલેટ. પરંતુ એકમાત્ર રીત મહિલા ને ખુશીમાં પાગલ કરવાની છે જ્યારે તેના પતિ જમવાનું બનાવે.
૪. પોતાની સાથે સમય વિતાવ પણ મને અવગણ નહીં

હા, મોટા ભાગની મહિલાઓ તેમના સાથી ને જગ્યા આપે છે જે તંદુરસ્ત છે રીલેનશીપ માં. પરંતુ તે ડર માં છે કે તેને અવગણશે. મોટા ભાગે, પુરુષો એટલા શામેલ થઈ જાય છે પોતાના "ગાય ટાઈમ" માં કે તે ભુલી જાય છે કે તેને પત્નિ પણ છે!
૫. બીજી સ્ત્રી થી પોતાના સાથીને ગુમાવાનો ભય

આ અત્યાર સુધીનો સૌથી મોટો ભય છે દરેક મહિલાનો. એ કોઈ ફિમેલ મિત્ર હોઈ શકે છે અને તમને ભય રહે છે તમારા સાથી નો તમારા માં રસ ઊડી જશે.
૬. ઈમાનદારી

વાતચીત સીવાય, પ્રામાણીક્તા અને વફાદારી બીજા જરુરી તત્વો છે જે એક સંબંધ માં જરુરી છે. કોઈને પણ મુરખ બની ને અસત્ય નું જીવન નથી જીવવુ હોતુ. મહિલાઓ ઘણુ માફ કરી શકે છે પરંતુ, જુઠું અને દગો ખુબ સંપુર્ણપણે અક્ષમ્ય છે. જેમ તમે તમારા પતિ થી વફાદાર છે તમે પણ એ જ અપેક્ષા રાખો છો તેની પાસે થી.
