Link copied!
Sign in / Sign up
22
Shares

૬ રસપ્રદ હકીકતો બાળકો ની ગર્ભની અંદરની લાતો વિશે

 

 


ગર્ભાવસ્થા એક અદ્ભુત અનુભવ હોય છે મહિલાનાં જીવનમાં. એ પછી તમારો પહેલો મહિનો હોય કે પાંચમો મહિનો હોય ગર્ભાવસ્થા નો દરેક માતા તે ગભરાટ નો અનુભવ કરવા ઉત્સાહીત હોય છે અને ગલીપચી થાય છે બાળક લાત મારે છે ત્યારે. તમારી અંદરનું નાનું માણસ સતત શોધખોળ કરી રહ્યું છે અને ફરી રહ્યું છે જેમ તે તેની સ્થિતી બદલે છે અને હેડકી આવે છે, તમને એવુ લાગે છે કે એ તમને લાત મારી રહ્યું છે. તમે દરેક ચળવળનાં અનુભવી શકો પણ સૌથી પ્રબળ વાળી લાતો હોય છે. આ બાળક ની ચળવળો ને ઝડપી તરીખે ઓળખવામાં આવે છે. જે પુનર્વીમા જેવુ હોય છે તમારા બાળક ની તંદુરસ્તી માટે. અહીં ૬ હકીકતો છે તમારા બાળકની લાતો વિશે ગર્ભની અંદર:

૧.બદલાયેલા વાતાવરણ નો પ્રતિસાદ

બાળકો લાતો ત્યારે મારે છે જ્યારે બાહ્યં વાતાવરણ માં ફેરફાર થાય છે. કોઈવાર બાળક અંદર લંબાય છે અને ગર્ભની અંદર ફરે છે બાહ્ય પરીબળો જેવા કે અચાનક મોટો અવાજ, ખોરાક જે માતા લે છે અને બીજા શરીરનાં પ્રસ્તાવ થી. લાત મારવી સામાન્ય છે અને તમારે ચિંતા ના કરવી જોઈએ.

૨.ડાબી બાજુ સુવાથી તમારુ બાળક વધારે લાતો મારશે

આ એટલા માટે કેમકે ફિટસ જે ગર્ભની અંદર વિકસી રહ્યુ છે તેને ઘણો બધો રક્તનો પુરવઠો મળે છે. આ બાળકની ચળવળને સુધારવામાં મદદ કરે છે અને બાળકને સક્રિય બનાવે છે.

૩.બાળક ભરેલા પેટમાં વધારે લાતો મારશે

પેટ ભરેલુ રાખવાથી તમારુ બાળક ખુશ રહે છે કેમકે તેને ઘણુ બધુ પોષણ મળ છે જે ખોરાક તમે લો છો તેનાથી.

૪.ઓછી લાતો દર્શાવે છે કે તમારુ બાળક કદાચ જોખમ હોય શકે છે

સામાન્ય રીતે, એક તંદુરસ્ત બાળક ૧૫-૨૦ વાર લાત મારે છે. ઓછી થયેલી લાતો ઓક્સીજન પુરવઠાનાં અભાવને કારણે થઈ શકે છે. એક વિગતવાર અલ્ટ્રા સાઉન્ડ જરુરી છે લાતોની આવૃતિનાં ઘટાડાને સમજવા. કોઈવાર કોઈ નક્કર કારણ સ્કેનથી મળી શકે છે અને કોઈવાર બાળકને તાત્કાલિક ડીલીવરી કરાવી પડે છે.

૫. ૩૬માં મહિનાથી ઓછી લાતો

ખાલી એટલે કેમકે તમારી નિયત તારીખ નજીક આવી રહી છે, તેનો મતલબ એ નથી કે બાળક લાત મારવાનું બંધ કરી દેશે. તેની લાતોની આવૃતિમાં ઘટાડો થયો હશે કેમકે બાળક વિકસી ગયુ છે કદમાં.

૬. લાતોની ગણતરી

એવી કોઈ નિશ્ચિત રચના નથી હોતી જે તમારે અનુસરવી જોઈએ તમારી બાળકની ક્રિયાઓને ધ્યાન માં રાખવા. તે બદલાશે જેમ બાળક વિકસતુ જશે ગર્ભમાં. તેથી જો બાળક તેટલી લાતો નાં મારતુ હોય, ડરશો નહીં.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon