Link copied!
Sign in / Sign up
0
Shares

૫ વસ્તુઓ તમે તમારા બાળક ને આપો છો બ્રેસ્ટમિલ્ક દ્વારા

આ ૫ ખોરાકો એવા છે જે તમારા બ્રેસ્ટમિલ્ક માં આવી શકે છે અને આખરે તમારા બાળક નાં પેટ માં:

વિટામીન સી

સ્તનપાન કરતી માતાઓ ને ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે તેઓ સંતરા અને લીંબુ થી દુર રહે કેમકે તેમાં રહેલા એસીડ બાળકના પેટ ને દુખાવી શકે છે. જોકે એ સાચુ છે કે વિટામીન સી સીટરસ ફ્રુટ્સ બાળકને બ્રેસ્ટમિલ્ક દ્વારા મળે છે, એ ખુબ જ અસામાન્ય છે તેનાથી બાળકને કોઈ અસર થાય.

કોફી

જો તમને કોફી ની આદત હોય, તો પછી તમે અપેક્ષા રાખી શકો છો બ્રેસ્ટમિલ્કમાં થોડા કેફીન ની. આ ચોક્કસ રીતનાં ખરાબ નથી તમારા બાળક માટે તેથી તમારે કોફી છોડવાની જરુર નથી. જો તમને લાગે કે તમારા બાળકને ઉંઘવામાં મુશ્કેલી થાય છે અથવા બેચેન છે ખુબ, તો કોફીનાં ઈનટેક માં ઘટાડો કરો.

ચોકલેટ

ચોકલેટ થેબ્રોમાઈન ધરાવે છે જે કોકો માં મળી આવે છે. જો તમે ખુબ ચોકલેટ ખાવ, તમારા બાળકનું ચિડાયેલું અને ગેસી થવાની તકો વધે છે. જો તમને સ્વીટ ટુથ હોય, સફેદ અથવા મિલ્ક ચોકલેટ ખાવ.

આલ્કોહોલ

આલ્કોહોલ ને લીધા પછી,તમારા બ્લડસ્ટ્રીમ માં આલ્કોહોલનું પ્રમાણ ૩૦ થી ૬૦ મીનીટ પછી ખુબ જ વધેલુ હશે. તેથી તમારા બાળક ને ઓછામાં ઓછા ૨ થી ૩ કલાક સુધી સ્તનપાન નાં કરાવો આલ્કોહોલ લીધા પછી. રોજીંદા આલ્કોહોલ નાં ઉપભોગ નાં કારણે, બ્રેસ્ટમિલ્ક નોં પુરવઠો પણ ઓછા થાય છે.

બેંગેલુરુ મમ્મીઓ! અહીં તમારી બધા માટે ખુશ ખબરી છે.

ટાઈનીસ્ટેપે હવે ઓલ-નેચરલ ફ્લોર ક્લીનર લોંચ કરી રહ્યું છે જે તમારા, તમારા બાળક માટે અને તમારા ઘર માટે સુરક્ષીત છે. જર્મ્સ અને કેમીકલ્સ ને મોટી "ના" પાડી દો આજે! અહીં કલીક કરો પ્રી લોંચ ઓફર નો લાભ લેવા!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon