Link copied!
Sign in / Sign up
3
Shares

આ ૫ વાતો ગર્ભવતી સ્ત્રીને ક્યારેય ન કહો🤐🤐

તમારા પેટમાં પહેલેથી એક બાળક પલડી રહ્યું છે, અને આવી હાલતમાં છેલ્લી વસ્તુ જે તમે ઈચ્છો છો એ છે નકામી વાતો જેની તમારા પર ખરાબ અસર થાય છે. લોકો ક્યારે સમજશે? બાળક પેદા કરવું એ કોઈ રમત નથી!

આ અમુક વાતો છે કે જે ગર્ભવતી મહિલાને ક્યારેય ન કેહવી જોઈએ.

૧. તમારે કેટલું ખાવું જોઈએ?

તો શું થયું જો એ ૮ ચિકન ટીક્કા ખાઈને અને હવે આઈસ્ક્રીમનો ત્રીજો બાઉલ પૂરો કરે છે? તમે તેમને માત્ર એક જ પ્રશ્ન પૂછો, જો એમને આઈસ્ક્રીમ સાથે ચોકલેટ ફજ પણ જોઈએ છે? તે હવે બે લોકો માટે ખાય છે. થોડું સારું બનવા માં કોઈ ખરાબી નથી.

 

૨. તમે ગર્ભાવસ્થા પર શા માટે આટલી પુસ્તકો વાંચો છો?

પુસ્તક વાંચવું એ કોઈ ખરાબ વસ્તુ નથી. જો તેઓ આઠમું પુસ્તક પૂરું કરીને ને નવમી પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરે છે, તો એમાં તમારે શું નુકસાન થયું છે? તમારી માત્ર એટલી જ ફરજ છે, કે તમે તેમને પૂછો કે તેમને કઈ વસ્તુ ની જરૂરત છે? તેમના મનમાં ઘણી જિજ્ઞાસા છે અને પુસ્તક તેને ખતમ કરી શકે છે.

૩. તમારું શરીર નૉર્મલ થઈ જશે

તમારે શું લગે છે? તેમનું શરીર અસામાન્ય છે? તો શું થયું જો એમનું વજન વધી ગયું છે? એમની અંદર એક નાનું બાળક પલળી રહ્યું છે. જ્યાર સુધી તમે તમારું મોઢું ચલાવશો, ત્યાર સુધી તે પોતાની અંદર દુનિયા બનાવી લેશે.

૪. તમારા ખાવા માટેની તૃષ્ણા જતી રહેશે

શું તમારી અંદર બાળક પલળી રહ્યું છે? નહીં ને? શું તમને ખાવાની ઈચ્છા થાય છે? નહીં ને? તો બોલવાનું છોડી દો, એમને રાતના બાર વાગે ખાવાની ઈચ્છા છે, તો એક ૨૪ કલાક ચાલતી કરિયાણાની દુકાન શોધી લો, અથવા તો ફ્રિજમાં ખાવાનો સામાન રાખો.

 

૫. મને ખબર છે કે તમે કઈ પીડાંથી ગુજરી રહ્યાં છો

શું તમને ખરેખર એવું લગે છે કે તમે જાણો છો કે એ કઈ પીડાંથી પસાર થઈ રહ્યા છે? એકવાર ફરીથી વિચાર કરો, તમે કોઈ તડબૂચ જેટલી મોટી વસ્તુ તમારા સફરજન જેટલી વસ્તુ માંથી નથી નીકાળતા. ક્યારેય એવું ન વિચારતા કે કિડની પથ્થર પસાર કરવું એ નાના બાળકને પેદા કરવા જેટલું સરળ છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon