Link copied!
Sign in / Sign up
7
Shares

૫ મહિનામાં જન્મ્યું આ બાળક, માતાએ શેર કર્યા ફોટોસ અને બધા રડી પડ્યા😢😢

ભગવાને દરેક વસ્તુ માટે એક સમય નિશ્ચિત કર્યો છે. ગર્ભમાં 9 મહિના રહ્યા બાદ બાળક સંપૂર્ણ રીતે વિકસિત થઈને જન્મ લે છે. તેનાથી પહેલા જન્મ લેતા બાળકને પ્રિમેચ્યોર કહેવાય છે. અમેરિકામાં દર વર્ષે લગભગ 10 લાખ પ્રેગ્નેન્ટ મહિલાઓ પ્રિ-ટર્મ લેબર કે મિસકેરેજનો શિકાર થાય છે. પેન્સિલવેનિયામાં રહેતી એક મહિલાએ પોતાના બ્લોગમાં તેના 5 મહિનાના બાળકની તસવીરો શેર કરીને લોકોને રડાવ્યા છે. છતીથી ઝળકી રહ્યું હતું ધડકતું દિલ...

30 વર્ષીય એલેક્સ ફ્રેટઝએ માત્ર 19 અઠવાડિયામાં પોતાના ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો. તેમણે પોતાના દીકરાનું નામ વોલ્ટર જોશુઆ ફ્રેટઝ રાખ્યું હતું

- જન્મના કેટલાક સમય પછી જ વૉલ્ટરનું મોત થઇ ગયું હતું. એલેક્સે પોતાના બ્લોગમાં પોતાના દીકરાની સ્ટોરી ફોટોઝ સાથે શેર કરી હતી

- આ પછી લાખો લોકોએ તેને શેર કરી હતી. માત્ર 19 અઠવાડિયામાં જ એલેકઝને લેબર પેન શરુ થઇ ગયો હતો

- જયારે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, તો ડોક્ટર્સે સર્જરી કરીને બાળકને બહાર કાઢ્યું. સમયથી ઘણા વહેલા જન્મ લીધેલા વોલ્ટરનું કદ હથેળીઓથી પણ નાનું હતું

- સાથે જ તેની સ્કિન પણ એટલી ટ્રાન્સપરન્ટ હતી કે અંદર ધડકતું હ્ર્દય પણ સાફ દેખાઈ રહ્યું હતું

- જો કે, 5 મહિનાનું બાળક બહુ જાજા સમય માટે જીવ્યું નહીં અને તેણે દમ તોડી નાખ્યો

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon