Link copied!
Sign in / Sign up
1
Shares

૫ કારણો ઉનાળામાં ગર્ભવતી બનવાનાં

તમને કદાચ વિચાર આવતો હશે કે ઊનાળો કેમ સારો સમય છે ગર્ભવતી થવાનો. કેહવાનો મતલબ, તમે તડકા નાં કારણે ગરમ હોવ જ છો, તમારે ખરેખર વધારે ગરમ થવુ જોઈએ? ખરેખર તો તમને મળશે કે ઊનાળાની ગર્ભાવસ્થા ખુબ જ સારી છે શીયાળા ની ગર્ભાવસ્થા કરતા કેમકે તે ખુબ બધુ ઓફર કરે જેનો આપણે ફાયદો ઉઠાવી શક્યે છીએ. જેમકે:

૧.સવારનાં ચાલવાનું

આપણે બધા જાણ્યે છીએ કે સવાર નાં ચાલવુ આપણા સ્વસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે ખાસકરીને જો તમે ગર્ભવતી હોવ. પરંતુ કલ્પના કરો ઠંડી સવારનાં વેહલા ઉઠવુ અને બગીચામાં ચાલવુ જ્યારે ઠંડી હવા તમને ધ્રુજાવી દે! સુંદર દ્વશ્ય નથી, નહીં? જ્યારે ઊનાળા માં, તમારુ શરીર કુદરતી રીતે વેહલી સવારે ઊઠી જાય છે જેથી તમારે પોતાને પરાણે ઊઠવુ નથી પડતુ.

૨. વિટામીન ડી

વિટામીન ડી ની ખામી ગર્ભવતી મહિલાઓ માં સામાન્ય હોય છે. ઊનાળાની ગર્ભાવસ્થામાં તમારે આ મુશ્કેલી નો સામનો નહીં કરવો પડે કેમકે ખાલી બહાર ઊભા રેહવા થી અને તડકો ખાવા થી(સનસ્ક્રીન તો લગાડવુ જ પડશે જોકે) તમને ઘણુ બધુ વિટામીન ડી મળશે. આ તમારા હાડકા ને મજબુત બનાવે છે અને પ્રીક્લેમ્સીયા અને ગેસ્ટેશનલ ડાયાબીટીસ ની શક્યતા ઓછી કરે છે.

૩.મેટરનીટી ક્લોથ્સ

તે ઘેરાવ વાળા સ્કર્ટ્સ, ગાઉન અને ડ્રેસીસ જે ગર્ભવતી માતાઓ નાં સપના હોય છે તે સરળતા થી દેખાડાઈ શકાય છે ઊનાળા માં.તમને ગરમી પહોંચાડે તેવા કપડાઓ પહેરવા નહી પડે અને તમે ઊનાળા નાં કપડાથી સર્જનાત્મક બની શકો છો.

૪.બોટોમ્સ અપ

સુર્ય તમારા પ્રવાહી ઈનટેક નું ધ્યાન રાખી લેશે કેમકે તમારે પોતાને યાદ નહીં દેવડાવુ પડે ૩ લીટર પાણી પીવા માટે - કુદરત તમારી માટે કરી દેશે. રસ,શેક્સ અને બીજા પીણા સરળતા થી મળતા હોય છે ઊનાળા માં અને શરદી થવાની બીક પણ નથી રેહતી.

૫.કેરી

જો તમે ગર્ભવતી મહિલા હોવ, તમને ખબર હશે કે કેરી તમને કેટલી ઉત્સુક કરતી હશે. પરંતુ ખાલી કેરી જ નથી મળતી ઊનાળા માં. ઘણા ફળો અને શાકો ઊનાળાની ઋતુ માં મળતા હોય છે તેથી તમે પસંદ કરી શકો છો અને તેના ફાયદા મેળવી શકો છો.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon