Link copied!
Sign in / Sign up
1
Shares

૫ સેલીબ્રીટી યુગલો જેઓએ કુદરતી રીતે ગર્ભ ધારણ નથી કર્યો

૧. શાહરુખ ખાન અને ગૌરી ખાન

જોકે બોલીવુડ નાં બાદશાહ ને પેહલે થી બે સંતાનો છે. આર્યન અને સુહાના, તેમને તેનાં ત્રીજા સંતાન ને ધારણ કરવામાં મુશ્કેલી હતી. તેથી, તેમણે આઈવીએફ પસંદ કર્યુ અને તેમનું ત્રીજુ બાળક એબ્રમ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા આવ્યુ. જો કિંગ ખાન કરી શકે છે તો તમે પણ ચિંતા વગર કરી શકો છો.

૨.આમીર ખાન અને કિરન રાવ

અામીર ખાનને પેહલેથી બે બાળકો તેની પેહલી પત્ની થી હતા જે તમે જાણતા હશો. પરંતુ, જ્યારે તેને પોતાની બીજી પત્ની સાથે બાળક કરવુ હતુ,કિરન, તેમાં થોડી મુશ્કેલી તે અનુભવી રહ્યાં હતા. તેથી, તેઓએ આઇવીએફ પસંદ કર્યુ. અને પછી ડિસેમ્બર ૨૦૧૧ માં, તેઓ સુંદર છોકરા સાથે ધન્ય થયા હતા.

૩. મહેશ અને હસિના જેઠલાની

બોલીવુડ માંથી બહાર નિકળીને અને ભારત ના સૌથી જુના વકીલ નાં પરીવાર માં જઈને ડિઝાઈનર હસિના અને વકિલ મહેશ ખુબ જ વાત કરાયેલા કપલ છે. પરંતુ જ્યારે બાળક ની વાત આવી, ત્યારે તેમને પણ ધારણ કરવામાં મુશ્કેલી થતી હતી. અને આ મુશ્કેલીમાં તેમણે આઈવીએફ નો ઓપ્શન પસંદ કર્યો. હવે, તેઓ સુંદર બાળકથી ધન્ય થયા છે અને ખુશ પરીવાર છે.

૪.ફરાહ ખાન અને શિરીશ કુન્ડર

ફરાહ ખાન તેના પતિ શીરીશ ને તે ૪૦ વર્ષની હતી ત્યારે લગ્ન કર્યા હતા. અને આને કારણે તેમને બાળક ધારણ કરવામાં મુશ્કેલી થતી તેમણે ૨ વર્ષ પ્રયત્ન કર્યા તો પણ. આમ, ખાલી જે વિકલ્પ તેમની પાસે બાકી હતો તે છે આઈવીએફ નો જો તેમને બાળકો જોઈએ તો. તેથી, તેમણે આખરે તે વિકલ્પ પસંદ કર્યો અને ત્રણ બાળકો થયા. હવે તે કપલ ને મોટુ પરિવાર છે.

૫.સોહેલ ખાન અને સીમા ખાન

સોહેલ અને સીમા તેમના પહેલા બાળક સાથે ધન્ય થયા હતા જ્યારે તેઓ એ લગ્ન કર્યા અને જ્યારે તેઓ યુવાન હતા. પરંતુ, પછી તેઓ એ નિર્ણય કર્યો કે તેમના પહેલા બાળક થી ૧૦ વર્ષનાં તફાવત રાખી ને બીજા બાળક માટે પ્રયત્ન કરે અને તેમની ઉંમરનાં કારણે થોડી મુશ્કેલીઓ ઉભી થઈ. પરંતુ તેમને ખરેખર બાળક જોઈતુ હતુ તેમણે આઈવીએફ ને પસંદ કર્યુ અને એક બાળક થયુ, યોહાન, જુન ૨૦૧૧ માં.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon