5 ઉપયોગી અને આનંદ્પ્રીય રસ્તાઓ તમારા નાના બાળક ના ફોટા પડવાની :)
નાનું બાળક તમારા જીવન માં આવે છે ત્યારે તે સૌથી શ્રેષ્ઠ લાગણી હોય છે. જ્યારે તમે બાળક ને ઘરે લાવો છો ત્યારે તમારો પરિવાર પૂર્ણ થાય છે અને તમારું મકાન ઘર બને છે. નવા નવા માતા પિતા બનવાની લાગણી એ બીજા બધા આનંદ કરતાં સૌથી મોટો આનંદ છે. તમારું બાળક તમારું અભિમાન છે અને તમે તેના વિષે બધાને કહેવા માટે ઘણા આતુર હોવ છો.

અહી તમારા બાળક ના ફોટા પાડવાના 5 ઉપયોગી રસ્તા છે...
તમે જ્યારે તમારા બાળક નો ફોટો પાડવા ઈચ્છો ત્યારે તમે તેનો 50-50 ભાગ રાખો. જેમાથી 50% નિખાલસ ફોટા અને 50% એણે પોજ આપેલા ફોટા રાખો.
આ માટે ના કેટલાક રસ્તાઓ નીચે જણાવ્યા અનુસાર છે....
1) સર્જનાત્મક બનો...

ફોટોશોપ ને તમારો સારો મિત્ર બનાવો, અને તમારી અંદર ની સર્જનાત્મક ને છૂટો દોર આપો. તમે તમારા નાનકડા બાળક ને એક મજાનો રોકસ્ટાર બનાવો,સુપર હીરો બનાવો કા તો નિંજા બનાવો. આ પ્રકાર ના ફોટા જોવાની ખૂબ જ મજા પડે છે. આ પ્રકાર ના ફોટા જ્યારે તમારું બાળક નાના નું મોટું થશે ત્યારે તેને એ જોવાની ખૂબ જ મજા આવશે.
2) થોડા નજીક ના ફોટા મેળવો.

એવું કહેવામા આવે છે કે નાના બાળકો ના ખૂબ જ સરસ ફોટા પાડવા હોય તો તેમની ઊંચાઈ જેટલા નીચું જવું પડે છે. આ જ રીત થી તેમની સાચી પળો અને પ્રતીકારો ના સરસ રીતે ફોટા પડી શકાય છે.
3) ભાઈ અને બહેન વચ્ચે નો પ્રેમ દર્શાવો.

એવું દર્શાવો કે તમારા નાના બાળક ને તેના ભાઈ તથા બહેન થી ઘણી સારસંભાળ અને પ્રેમ ની અનુભૂતિ થાય છે.(જો તેમને ભાઈ બહેન હોય તો) આ જ સૌથી સુંદર અને મજાનાં ફોટો હશે. હુફ અને પ્રેમ નો ફેલાવો એ જ ભાઈ અને બહેન વચ્ચે નો સંબંધ વધુ મજબૂત બનાવી શકશે.
4) સંપૂર્ણ પરિવાર ની સરસ તસવીર બનાવો.

આ તસવીર લેવી ખૂબ જ જરૂરી છે. અને આ વાત ઘણી લાગણી વાળી બનશે કે જ્યારે થોડા વર્ષો પછી તમારું બાળક આ આલ્બમ ને જોશે ત્યારે તે પોતાને ખૂબ જ મહત્વ નું સમજશે અને એને એ પણ સમજાશે કે તેઓ તમારા માટે ખૂબ જ મહત્વ ના છે.
5) તમે તેમને તમારા પાલતુ પ્રાણીઓ સાથે ફોટા પાડો.

પાલતુ પ્રાણી અને બાળકો નું બહુ જ સરસ મિશ્રણ બની શકે છે. તેથી બંને નિર્દોષ ,સરસ અને ખૂબ જ સુંદર એટલે કે સંપૂર્ણ તસવીર બની શકે છે.
