Link copied!
Sign in / Sign up
2
Shares

૩૫ વર્ષની ઉમર પછી પણ માતા બનવાની આ ટીપ્સ કામ આવશે😊❤️

મોટાભાગે તમે તમારા વડીલોને કહેતાં સાંભળ્યા હશે કે જલદી લગ્ન કરીને ઘર વસાવી લો અને સંતાન પ્રાપ્તિ કરો. ડોક્ટર્સના અનુસાર પણ 30ની ઉંમર બાદ માતા બનવા માટે શરીરમાં એટલી ક્ષમતા રહેતી નથી જેટલી જરૂરી હોય છે

35 વર્ષની ઉંમર બાદ માતા બનવું એક પડકાજનક કામ હોય છે. પરંતુ જે છોકરીઓ મોડા લગ્ન કરે છે અથવા પછી કેરિયરના ચક્કરમાં જલદી ઉંમરમાં માતા બની શકતી નથી તેમના માટે 35 બાદ માતા બનવા માટે આ આર્ટિકલમાં 35 ટિપ્સ આપવામાં આવી રહી છે જે ઉપયોગી સાબિત થશે.

કેફીન પર કંટ્રોલ 

જો તમે દિવસમાં ઘણીવાર કોફી અથવા ચાનું સેવન કરો છો તો બંધ કરી દો. તેમાં કૈફીન હોય છે જે શરીર માટે એક માત્રાથી વધુ પહોંચતાં નુકસાન પહોંચાડે છે. ગર્ભપાતનો ખતરો, કૈફીનની વધુ માત્રાથી થઇ શકે છે.

વજન પર કાબૂ

જો તમે 35ની ઉંમર બાદ માતા બનવા વિશે વિચારી રહ્યાં છો તો તમારા પર વજન પર કાબૂ રાખો. તેનાથી હારમોન્સ બેલેન્સ રહેશે અને તમે સરળતાથી કન્સીવ કરી લેશો. તો બીજી તરફ વજનની અસર બાળક પર થશે નહી. ઘણીવાર વધતા જતા વજનના લીધે, પીરિયડ્સ અનિયમિત થઇ જાય છે જેના લીધે ગર્ભવતી થવું મુશ્કેલ બની જાય છે.

સ્વસ્થ ભોજન લો

 35ની ઉંમર બાદ સ્વસ્થ ભોજન ગ્રહણ કરો. કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન વગેરેથી ભરપૂર ભોજનનું સેવન કરો. તેનાથી તમારા હાડકાં મજબૂતી બનશે અને શરીરમાં તાકાત આવશે.

વધુ સેક્સ 

 તમારા પાર્ટનરની સાથે લગભગ દરરોજ સેક્સ માણો. ઇચ્છો તો આ અંગે ડોક્ટર પાસે સલાહ લો.

Cervical mucusને તપાસો

 જો તમારું Cervical mucus સાફ છે તો સંકેત છે કે તમારી પ્રજનન ક્ષમતા ઘણી સારી છે અને તમે જલદી જ કન્સીવ કરી શકો છો, કારણ કે સ્પર્મ તેની મદદથી જલદી જ અંદર પહોંચી શકે છે.

વિભિન્ન સેક્સ પોઝિશન

 એક જ પ્રકારે દરરોજ સેક્સ ન માણો. તમારા પાર્ટનર સાથે રોમાન્સ કરો અને ઘણી પોઝિશનમાં સેક્સ માણો.

તણાવ ન લો

જો તમે તણાવ લો છો તો 35ની ઉંમર બાદ માતા બનવું મુશ્કેલ થઇ જશે. તણાવરહિત રહો. પૂરતી ઉંઘ લો.

ડૉક્ટરને મળતા રહો

 ડોક્ટર પાસે નિયમિત પરીક્ષણ કરાવો. જે પણ સમસ્યા આવે, તેને કહેતાં રહો.

વધુ દવાઓનું સેવન ન કરો

જો તમે ઘણી બધી દવાઓનું સેવન કરો છો તો બંધ કરી દો. ડૉક્ટરની સલાહ લો, પોતાના મનથી ડોક્ટરી ન કરો. દરેક વાત માટે દવા ખાવાનું બંધ કરી દો.

આશા ન છોડો

35 બાદ માતા બનવાની પ્રક્રિયા સાધારણ હોતી નથી, મોડું લાગી શકે છે, એવામાં આશા ન છોડો. પ્રયત્ન કરો.

બેન્ગલુરું મોમ્સ માટે ગૂડ ન્યુઝ : ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર http://bit.ly/tinystepBlogs

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon