Link copied!
Sign in / Sign up
13
Shares

૧૦ વસ્તુઓ પિતાને ખબર હોવી જોઈએ!

૧. સમાન જવાબદાર

પહેલી વાત પિતાઓ એ યાદ રાખવી જોઈએ એ છે કે તેઓ પણ વિચારણા અને બાળક નાં જન્મ પર સમાન જવાબદાર હોય છે.જ્યારે માતા મુશ્કેલ કામ,બાળક ને ૯ મહિના પેટ માં રાખે છે અને બાળકને ડિલીવર કરે છે, પિતાએ પણ જીવન બનાવામાં યોગદાન આપ્યુ છે અને તેથી તેમણે પણ બાળકને મોટુ કરવામાં જવાબદારી લેવી જોઈએ.

૨.પ્રામ એ શરમજનક નથી

બીજુ, પ્રામ ચલાવતા જોઈ જવાનું એ જરા પણ શરમજનક નથી. હા, બાળકને સાંજનાં સહેલ કરવા લઈ જાવ, ડાયપર બદલવા લઈ લો, થોડુ પાણી અને દુધ અને બાળકની સાથે સાંજે બોન્ડીંગ કરવા પસાર કરો.

૩.બીજા રુમ માં સુવાનું ટાળો

ત્રીજુ, બાળક અડધી રાતે ઊંઘ માંથી ઉઠી જાય તે બહાના થી બીજા રુમ માં સુવાનું ટાળો. માતા સાથે પણ આ જ થાય છે.

૪. ડાયપર ડ્યુટી પિડાદાયક નથી હોતી

ચોથુ, ડાયપર ડ્યુટી પિડાદાયક નથી હોતી. માતા સામાન્ય રીતે થાકેલી હોય છે બાળકને વિચિત્ર સમયે ધ્યાન રાખતા, તેમની પાછળ આખો દિવસ દોડી ને અને પોતાની માટે માંડ થોડો સમય હોય છે. સામાન્ય કામ કરી લેવા થી માતાનાં ખભા પરથી થોડો ભાર ઓછો થાય છે.

૫. જરુર પડે ત્યારે કવિતા ગાઓ

પાંચમુ, બાળકને વાંચી દેવુ અને નર્સરી ની કવિતાઓ ગાવી તે ખુબ જ જરૂરી છે અને મહત્વનું છે.

૬.તેમને મજબુત અને કઠણ બનાવો

તેમને મજબુત અને કઠણ બનાવા તેમની પર ભાર આપવો એ બધુ પિતા પાસે થી અપેક્ષા કરવામાં આવે છે, પરંતુ તે પણ મહત્વ નું છે કે તેઓ બાળકની તંદુરસ્તી અને તેમની સુરક્ષા માં સક્રિય ભુમિકા ભજવે. ડોક્ટર ની વીઝીટ, સ્પોર્ટ્સ ક્લાસ વગેરે જગ્યાઓ છે જેમાં પિતા ભાગ લઈ શકે છે અને મદદ કરી શકે છે.

૭.ઘરકામ માં મદદ કરો

ઘરકામ હંમેશા માતાનો જ વિશેશાધિકાર નથી. ઘણી વાર, એવુ સુચિત કરવામાં આવે છે કે શિક્ષણ એ માતા નું ક્ષેત્ર છે, તે માત્ર એક વાલી પુરતુ મર્યાદિત કેમ હોવુ જોઈએ.

૮.તેમને નાણાકીય શાણપણ શિખવાડો

તેમને નાણાકિય શાણપણ તેમના વહેલા જીવન માં શિખવાડી દો. એક પીગ્ગી બેંક લઈ આવો ઘરે. તે મોટા થાય તેમ તેમના સારા કામ માટે ઈનામ અને ઓળખાણ ની સિસ્ટમ શોધી કાઢો.

૯. સપ્તાહોને ગણતરી માં લો

સપ્તાહોને ગણતરી માં લો,જ્યાં પુરો પરિવાર સાથે સમય વિતાવે. તે સાદો ઝુ અથવા સ્થાનિક મ્યુઝીયમ માં પ્રવાસ અથવા સાથે જમવાનું બનાવાનું હોય શકે છે. વિચાર પરિવાર સાથે ગુણવત્તા નો સમય પસાર કરવાનો છે.

૧૦. પિતા અને બાળકનો સમય એ અલગ દૃષ્ટિ છે

જ્યારે માતા, બાળક સાથે મહત્તમ સમય વિતાવે છે(અહીં ધારણા છે કે માતા કામ નથી કરતી), બાળક ને અંદર બહાર થી જાણે છે, સમાન ત્યારે જ સિદ્ધ થઈ શકે છે જો પિતા ગુણવત્તા નો સમય બાળક સાથે બોન્ડ થવામાં પસાર કરે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon