Link copied!
Sign in / Sign up
12
Shares

૧૦ મુવીઝ જે ગર્ભાવસ્થા દરમ્યાન જરુર જોવા જોઈએ

૧.ઈંગ્લીશ વિંગ્લીશ

ઈંગ્લીશ વિંગ્લીશ એ ખુબ જ સુંદર મુવી છે જે શ્રીદેવી આપણ ને આપ્યુ છે. એ ખુબ જ સારી રીતે લખાયેલુ છે અને કોઈપણ થવા વાળી મમ્મીઓ માટે મસ્ટ વોચ મુવી છે. માણસ તરીકે, આપણે એવા દિવસો પણ આવે છે જ્યારે આપણે નિરાશાજનક અનુભવતા હોઈએ છીએ ખાસ કરીને ગર્ભાવસ્થા દરમ્યાન. તેથી આ મુવી શ્રેષ્ઠ છે તે સમય દરમ્યાન જોવા માટે.

૨.કહાની

આ રોમાંચ એક ગર્ભવતી મહિલા ની આજુબાજુ ફરે છે જે પોતાના ખોવાયેલા પતિની તલાશ માં ફરે છે. જેમાં ખુબ જ ટ્વિસ્ટ અને વળાંકો છે.

૩. હેય બેબી!

આ એક આનંદી કોમેડી છે જે ૩ બેજવાબદાર પુરુષો નું જીવન એક બાળકનાં આવતા કેવી રીતે બદલાય જાય છે તે દેખાડે છે.

૪. પા

એ હૃદય સ્પર્શ કરી જાય એવુ માતા અને તેના દિકરા નું જોડાણ ખુબ જ સુંદર રીતે દર્શાવાયુ છે આ મુવી માં. દિકરા ને એક દુર્લભ સ્થિતી છે પ્રરોજેરીયા કરી ને જેનાં લક્ષણો એવા છે કે ઉંમર જલ્દી વધે છે. તમે મુવી પુરુ કરશો ત્યાં સુધી માં પ્રેમ, આશા અને શક્તિ થી ભરેલા હશો.

૫. વોટ ટુ એક્સપેક્ટ વેન યુ આર એક્સપેક્ટીંગ

આ રોમકોમ ૫ અલગ યુગલો નું જીવન દેખાડે છે જે ગર્ભાવસ્થા નાં ઢાળ ને અનુભવી રહ્યાં છે અને કેવુ પ્રેગનેંસી હોર્મોન એક સાચી વસ્તુ છે. આ તમને વિચાર આપશે કે દરેક ગર્ભાવસ્થા કેવી અલગ અને અણધારી છે.

૬. તારે ઝમીન પર

જો તમે આ મુવી પેહલા ના જોયુ હોય અથવા તમે પેહલેથી જ જોયુ હોય, ગર્ભાવસ્થા એક શ્રેષ્ઠ સમય છે તેને જોવાની. અા એક જુવાન છોકરા ની વાત છે જે ડિસ્લેક્સીયા થી સંધર્ષ કરે છે અને તેના રસ્તા પર આવતા પડકારો ને કાબુ માં લે છે. ખરેખર જોવા જેવુ મુવી છે.

૭. સલામ નમસ્તે

આ વાર્તા એક સુંદર યુગલ ની છે જે લીવ-ઈન રીલેશનશીપ માં છે પરંતુ જ્યારે છોકરી ગર્ભવતી થઈ જાય છે, બધુ જ નીચે આવી જાય છે. આ કમીંગ ઓફ એજ વાર્તા લીવ-ઈન રીલેશનશીપ અને લગ્ન પેહલાની ગર્ભાવસ્થા ની મનાઈ પર ડીલ કરે છે.

૮. બેબી મામા

બે કોમેડી ની રાણીઓ - એમી પોલર અને ટીના ફેય આ મુવી માં જોવા મળે છે. મુવી ની શરુઆત ટીના ફેય ની એમી પોલર ને સરોગેટ માતા તરીકે હાયર કરવા થી થાય છે અને બંને મહિલાઓ પોતાના તફાવતો ને કેવી રીતે લડે છે અને એક બીજા ગર્ભાવસ્થા માં કેવી રીતે સાથ આપે છે તેમાં વિસ્તરે છે.

૯.મધર ઈન્ડીયા

આ ૧૯૫૦ ની ડ્રામા એક ક્લાસીક છે જે એક ગરીબાઈ થી ભયગ્રસ્ત ગામડા માં રેહતી મહિલા ને દેખાડે છે જે પોતાના દિકરાઓ ને તેના પતિ છોડી ને ચાલ્યો જાય છે પછી જાતે મોટા કરે છે. એ તમને પ્રેરણા આપશે અને તમને આવતા પડકારો ને નિયંત્રીત કરવા માં આત્મવિશ્વાસ આપશે.

૧૦.નાઈન મંથ્સ

યોગ્ય નામ સાથે, આ ૧૯૯૦ ની મુવી માં ફિલ ગુડ ગુણવત્તા જોડાયેલી છે. હેંડસમ હ્યુ ગ્રાંટ અને સુંદર જુલીયન મોર એક યુગલ છે જેઓ બિનઆયોજીત ગર્ભાવસ્થા ને હેંડલ કરે છે. એ લાગણીઓ અને રમુજી નો બુદ્ધિશાળી મીશ્રણ છે જે તમે હસાવશે અને રોવડાવશે - કદાચ એક જ સમયે ;)

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon