કહેડ્સ નાક, કપાળ, ખભા અને દાઢી પર થાય છે. ખાવાપીવાની ખોટી આદતો અને ત્વચાની યોગ્ય સફાઈ ન થવાથી આ સમસ્યા જન્મ લે છે. આને દૂર કરવા સરળ છે અને તમારી જીવનશૈલીમાં થોડો બદલાવ કરશો તો બ્લેકહેડ્સમાંથી કાયમી મુક્તિ મળશે.

ણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. જ્યાં પણ બ્લેકહેડ્સ હોય ત્યાં આ પેસ્ટ લગાવો અને 2-3 મિનિટ બાદ પાણીથી ચહેરો ધોઈ લો. થોડી સેકંડ્સ પછી તે ભાગ ઉપર બરફનો ટુકડો ઘસો જેથી કરીને જે રોમછિદ્રો ખૂલી ગયા હોય તે બંધ થઈ જાય. બેકિંગ સોડા બ્લેકહેડ્સને દૂર કરશે સાથે જ ફરી થવાની શક્યતા પણ ઘટાડી દેશે
જેલ
રકોલ
ની તૈયારી કરો. વરાળથી ત્વચાના રોમછિદ્રો ખુલી જશે અને સરળતાથી બ્લેકહેડ્સ નીકળી જશે. બ્લેકહેડ્સ કાઢવા માટે ઘરે જ સ્ક્રબ તૈયાર કરો. બ્રાઉન શુગરમાં થોડું જોજોબા ઓઈલ નાખીને પેસ્ટ બનાવી લો. હળવા હાથે સ્ક્રબ કરીને બ્લેકહેડ્સ નીકાળી લો.

જો તમે બહુ ઉતાવળમાં હોવ કે ક્યાંય બહાર ગયા હોવ જ્યાં કિચનના ઈન્ગ્રિડિયંટ્સ તમને સરળતાથી ન મળી શકે તો બજારમાં મળતી બ્લેકહેડ્સ રિમૂવિંગ સ્ટ્રીપ્સનો ઉપયોગ કરી શકો છો. આ મિનિટોમાં બ્લેકહેડ્સ દૂર કરી દેશે. પરંતુ વારંવાર આ સ્ટ્રીપ્સનો ઉપયોોગ કરવાથી સ્કીનને નુકસાન થાય છે. માટે જ કુદરતી ઉપચારથી બ્લેકહેડ્સ દૂર કરવા.
બાદ પણ બ્લેકહેડ્સ વારંવાર થઈ જતાં હોય તો ડોક્ટરની સલાહ લઈને મેડિસિન્સ લઈ શકો છો. જો દવાઓની અસર પણ ના થાય તો કેમિકલ પીલિંગ કે લેઝર ટ્રીટમેન્ટથી બ્લેકહેડ્સ દૂર કરી શકો છો.
