Link copied!
Sign in / Sign up
10
Shares

શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ન હોય તો બસ અ એક વસ્તુ વાપરો😋😋

ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક ઉપયોગી ટીપ્સ અમે તમારા માટે લાવ્યા છે. શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ઉપલબ્ધ ન હોય તો , ચિંતા ન કરો. એક પાકેલું સફરજન લો. છાલ કાઢી લસણ , શેકેલી વરિયાળી અને એક

ઈલાયચીની સાથે વાટી લો. તેને ટમેટની ગ્રેવી રીતે જ ઉપયોગ કરો. ગ્રેવીના રંગ નિખરી આવશે.

જો માખણ તમે ફ્રિજથી કાઢી તરત ઉપયોગ કરવું છે તો , ચાકૂને હળવું ગર્મ કર્યા પછી માખણ કાપો. એનાથી માખણ સાફ કટશે અને વધારે દિવસ સુધી ચાલશે.

વધેલા અથાણાના તેલ કે મસાલાને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તુવેરની દાળના તડકો લગાવતા સમયે એક ચમચીએ અથાણુંના તેલ નાખી દો.

 

દાળનું સ્વાદ બદલી જશે.

 

- અથાણાના મસાલામાં બાફેલું બટાટા મિક્સ કરી પરોઠા બનાવો. કરારું બનશે.

 

- ડુંગળીને કાપતા પહેલા જો દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી નાખો તો કાપતા સમયે આંસૂ નહી નિકળશે.

 

- જો તમે ગ્રેવીમાં ડુંગળી નહી નાખવી તો કોબીજને કાપી ડુંગળીની રીતે વાટી લો . તમને એમજ સ્વાદ મળશે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon