Link copied!
Sign in / Sign up
5
Shares

આ છોકરી જેલમાં થઈ પ્રેગનેન્ટ: આગળની હકીકત સાંભળવા માટે હિંમત જોશે😳😳

આજે જે ઘટના અમે તમને જણાવીશું તે સાંભળીને તમે ધ્રુજી જશો. ઘણીવાર આપણે એવી ખબર સાંભળીએ છીએ કે માનસિક સ્તીથી સારી ન રેહવાથી આપણે આપણાજ લોકોને ક્યારેક ઈજા પહુન્ચાડી દઈએ છીએ જેની સજા પણ મળે છે અને જેલ પણ જવું પડે છે. ચાલો જાણીએ શું થયું 

કુવારી છોકરી થઈ જેલમાં પ્રેગનેન્ટ

 

ખુબજ આશ્ચર્યજનકની વાત સામે આવી છે કે જેલમાં પોતાની સજા ગુજરી રહી એક નાબાલિક છોકરી જેલમાં પ્રેગનેન્ટ થઈ ગઈ જ્યાં કોઈ પુરુષ ન હતો પણ તેની આજુ બાજુ ખાલી સ્ત્રીઓજ હતી, આવામાં છોકરીનું પ્રેગનેન્ટ થઈ જવું એ વાત સમ્જ્વમાં મુશ્કિલ છે.

હોસ્પીટલમાં કરવી પડી દાખલ 

તમને જણાવી દઈએ કે જ્યારે આ વાત અન્ય પોલીસ ઓફિસરને ખબર પડી તો તે બધા ચોંકી ગયા કે બંધ રૂમ માં છોકરી પ્રેગનેન્ટ કેવી રીતે થઈ ગઈ. અને જયારે છોકરીને દુખાવો ઉપડ્યો તો તરતજ નજીકના હોસ્પીટલમાં દાખલ કરી દીધી 

પોતાના ભાઈનું ખૂન કરી આવી હતી જેલમાં 

આ છોકરીએ પોતાના ભાઈનું મર્ડર કર્યું હતું અને તેના કારણે જેલમાં સજા વિતાવી રહી હતી. આ છોકરીના કોઈ માં-બાપ નથી માટે ભાઈ સાથે કોઈ વિવાદ થયો અને ક્રોધમાં તેનું મર્ડર કરી દીધું 

પોલીસની પૂછતાચ માં સચ્ચાઈ આવી બહાર 

પોલીસે પછી હોસ્પિટલમાં છોકરી સાથે આ પ્રેગનેન્સી વિષે વાત કરી, અને ત્યારે ખબર પડી કે છોકરી થોડા દિવસ પહેલા કોઈ સમાન લેવા માટે ઘરની બહાર ગઈ હતી ત્યારે તે ચક્કર આવી પડી ગઈ હતી અને રસ્તામાં એક બાબાએ આનો ઈલાજ કરવા માટે સાથે ચાલવાનું કહ્યું અને છોકરી બાબા સાથે ચાલી ગઈ 

છોકરી છે ખુબજ પીડા માં

ત્યારબાદ છોકરીને દરરોજ પીડા થતી રહી હવે તેને દર છે કે તેને તેના બાળકને જેલમાં જન્મ ન આપવો પડે. હાલ તો પોલીસ આની તપાસ કરી રહ્યા છે 

પોલીસ બાબાને ગોતવામાં લાગી છે 

હાલ પોલીસ બાબને ગોતવામાં લાગી છે અને સંપૂર્ણ સચ્ચાઈ ત્યારે બહાર આવશે જયારે એ બાબા મળી જાય  

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon